Aspl Prakash Bhatt

Aspl-Prakash-Bhatt

હું પ્રકાશ ભટ્ટ
સુરત નજીક ચલથાણ રહું છું
CMD Sir પાસેથી ગણી પ્રેરણા મળી છે
કે જે વ્યક્તિ ની દ્રષ્ટી નથી તેવા માણસ પણ શરૂઆત માં ઘરે ઘરે માર્કેટિંગ કરીને આજે એડ શોપ લિમિટેડ કંપની ની સ્થાપના કરીને લોકોને રોજગાર આપવાનું અને દેશને આર્યુવેદ થી રોગ મુક્ત અને ઓર્ગેનિક ખેતીથી રસાયન મુક્ત ખેતી થી ભારત અને દુનિયભરમાં એક દિવસ એડ શોપ નું નામ રોશન થશે તો CMD sir જેમના દ્વારા મને માર્ગદર્શન મળે છે તેનાથી હું ગર્વ અનુભવું છું અને એવા પ્રયત્ન કરવા છે કે હું પણ સર ની જેમ દ્રસ્તી કોણ થી પ્રેરણા લય ને સફળ થાવ .
Sir nu એક વાક્ય હંમેશા દિલ માં અને મગજ માં ફીટ થય ગયું છે કે sir કહેલું કે જિંદગી માં ક્યારે પણ સફળતા ના મળે યા નિરાશા લાગે મને યાદ કરિલેવાનો બિલકુલ સાચું છે કે આપણી પાસે બધું છે તો આપણે કેમ ના કરી શકીએ. આભાર CMD સાહેબ નો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ 💐💐💐💐🌹🌹🌹🌹